Event Details
2025-08-03
10:09:00
અમદાવાદ
રમત ગમત (ક્રિકેટ): રમત ગમત એ શરીર સાથે મનનું પણ વિકાસ કરાવે છે. ક્રિકેટ એ ભારત સહિત વિશ્વભરના લાખો લોકોની સૌથી પસંદગીની રમત છે. ભારતના દરેક ખૂણે બાળકોથી લઈ વયસ્કો સુધી દરેક ઉંમરના લોકો ક્રિકેટ રમતા જોવા મળે છે. ક્રિકેટ માત્ર રમત જ નહીં પણ દેશ માટે ગૌરવ અને એકતા લાવતું એક મોટું માધ્યમ છે. ક્રિકેટમાં ખેલાડીઓના ધૈર્ય, ટીમવર્ક અને સ્ટ્રેટેજીનું પરીક્ષણ થાય છે. બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગના મિડિયમથી રમત ખૂબ જ રસપ્રદ બને છે. ક્રિકેટમાંથી શિસ્ત, સંયમ અને સ્પોર્ટ્સમેનશિપ જેવી બાબતો શીખવા મળે છે.
115, ANAND VIHAR BUNGALOW,IOC ROAD CHANDKHEDA, TRAGAD,AHMEDABAD AHMEDABAD GUJARAT - INDIA - 382424
info@sbvpctrust.com
Donation covered u/s 80G of Income Tax Act.
Exempted U/S 12A of the Income Tax Act. 1961. prov Reg No. :-ABITS0115RE20231 & 80G Reg. No. ABITS00115RE20241
© sbvpctrust.com. All Rights Reserved.